Gujarati News

Gujarati News

તા. ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૧૨ ગુરૂવાર
તા. ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૧૧ બુધવાર
તા. ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૧૦ મંગળવાર

ઇલીનોઇસ રાજયની આઠમી કોંગ્રેસનલ ડીસ્‍ટ્રીકટની પ્રાયમરી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના બે ભારતીય ઉમેદવારો એક બીજા સાથે ટકરાશેઃ આગામી ૨૦મી માર્ચે યોજાનારી પ્રાયમરી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના બે ઉમેદવારો જીતેન્‍દ્ર દિગવાનકર અને મિડિયા હોસ્‍ટ વંદનાબેન જીંગનજી વચ્‍ચે ચુંટણીનો મહા મુકાબલો યોજાશેઃ જયારે ડેમોક્રેટીક પાર્ટીના ફકત રાજા કૃષ્‍ણમૂર્તિ એકજ ઉમેદવાર હોવાથી તેઓ સીધી જનરલ ઇલેકશનમાં યોજાનારી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના ભારતીય ઉમેદવાર સામે ટકરાશેઃ સમગ્ર અમેરીકામાં આ હાઉસની ચુંટણીનું અતિ મહત્‍વનું સ્‍થાન છે અને તમામ લોકોની દ્રષ્‍ટિ આ ડીસ્‍ટ્રીકટના ઉમેદવારો તરફ કેન્‍દ્રિત થયેલી છે: access_time 9:49 pm IST

તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૯ સોમવાર
તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૮ રવિવાર