Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પહેલી વાર ઓલિમ્‍પિક કવોલીફાયર્સના બીજા રાઉન્‍ડમાં પહોંચી ભારતીય મહિલા ફૂટબોલ ટીમ

યજમાન મ્‍યાનમાર સામે ૨-૧થી હારવા છતાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમ પહેલી વખત ઓલિમ્‍પિક કવોલીફાયર્સના બીજા રાઉન્‍ડમાં પહોંચી છે. ભારત પોતાના ગ્રુપમાં બીજા ક્રમાંકે રહ્યુ હતું.

(4:45 pm IST)
  • ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. સુનિલ તરડેને ગુજરાત રાજ્યનો ઇ-કોપ ઓફ ધી મન્થ એવોર્ડ તથા સાયબર સેલના પો. કોન્સ્ટે. મલ્કેશ ગોહિલ ને સતત ત્રીજીવાર ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ એનાયત કરાયો access_time 3:33 pm IST

  • સિંગાપુરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેસને મળતા મોદીઃ આતંકવાદ સહિત અનેક બાબતે ચર્ચા access_time 4:05 pm IST

  • સદાનંદ ગોડાને મળ્યું અનંતકુમારનું ખાતુઃ નરેન્દ્ર સિંહ તોમર બન્યા સંસદીય બાબતોના પ્રધાન : કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગોડાને કેમીકલ અને ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છેઃ આ સિવાય નરેન્દ્રસિંહ તોમરને સંસદીય બાબતોનો વધારાનો કાર્યભાર સોંપાયો છે બંને પ્રધાનો પાસે પોતાના ખાતા યથાવત રહેશે. access_time 3:27 pm IST