ખેલ-જગત
News of Wednesday, 14th November 2018

પહેલી વાર ઓલિમ્‍પિક કવોલીફાયર્સના બીજા રાઉન્‍ડમાં પહોંચી ભારતીય મહિલા ફૂટબોલ ટીમ

યજમાન મ્‍યાનમાર સામે ૨-૧થી હારવા છતાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમ પહેલી વખત ઓલિમ્‍પિક કવોલીફાયર્સના બીજા રાઉન્‍ડમાં પહોંચી છે. ભારત પોતાના ગ્રુપમાં બીજા ક્રમાંકે રહ્યુ હતું.

(4:45 pm IST)