Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

આઇસીસીએ રવિ શાષાીની તસ્‍વીર શેયર કરી પુછયું કેપ્‍શનઃ ઘણા લોકોએ બનાવી દીધું મીમ

     આઇસીસીએ રવિવારના ભારતના મુખ્‍ય કોચ રવિ શાષાીની તસ્‍વીર શેયર કરી ફોલોઅર્સથી એને કેપ્‍શન આપવા કહ્યું.

ઘણા લોકોએ તસ્‍વીરનું મીમ બનાવી દીધુ જયારે એક એ લખ્‍યું જયારે રવિ શાષાી જેક ડેનિયલ્‍સ પીલે છે તે ટાઇટેનીકના જેક બની જાય છે.

અન્‍યએ લખ્‍યું આ ગામ મારૂ છે અને હું અહિનો  જયકાંત શિકરે.

(11:17 pm IST)