Gujarati News

Gujarati News

બંધ પોલીસીઓ ચાલુ કરાવી આપવાના નામે દેશભરમાં ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ: ભાવના વર્મા ગ્રાહકો સાથે કઈ રીતે મીઠી વાતો કરી તેને સકંજામાં લેવા તેની ખાસ તાલીમ ઠગ કંપનીની અન્ય યુવતીઓને આપતી હોવાનો ધડાકોઃ એક નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારી સહિત ગુજરાતના ૧૯ લોકો ભોગ બન્યા છેઃ અડધો ડઝન યુવતીઓ સહિત દિલ્હીની ૧૯ શખ્સોની ગેંગ રીમાન્ડ પરઃ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને વધુ એક મોટી સફળતાઃ એડીશ્નલ ડીજીપી અજયકુમાર તોમર, ડીસીપી રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એમ. યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.બી. બારડ, પીએસઆઈ સિંગરખીયા ટીમે દિલ્હીની દેશવ્યાપી ઠગાઈ કરતી ટોળકીને ઝડપી લઈ વધુ એક સફળતા હાંસલ કરી છે access_time 1:19 pm IST