Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ટીમ ઇન્ડિયાના કારમાં પરાજય બાદ બે યુવા ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસે જવા આદેશ

ભારતીય ઓપનર્સની સ્થિતિ કંગાળ દેખાવ કરી રહ્યા છે. શિખર ધવન, મુરલી વિજય તેમજ રાહુલ જેવા ઓપનર બેટ્સમેન પણ રન બનાવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરવા માટે ભારતને એવી ઓપનીંગ જોડીની જરૂર છે જે ટીમને સારી શરૂઆત આપી શકે. આ માટે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને ટીમમાં જોડાવા આદેશ આપી દેવાયો છે.

 

(1:10 pm IST)