Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કાગિસો રબાડાએ હરભજનને છોડ્યો પાછળ ટેસ્ટમાં ઝડપી સૌથી ઝડપી 150 વિકેટ ખેડવી

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં 150 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેની સાથે જ રબાડાએ હરભજનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આપને જણાવી દઈએ કે રબાડાએ 23 વર્ષ 50 દિવસની ઉંમરમાં આ સફળતા મેળવી છે. જ્યારે ભારતના સ્પિનર હરભજને 2003માં 23 વર્ષ 106 દિવસની ઉંમર 150 ટેસ્ટ વિકેટ ઝડપી હતી.

(9:17 pm IST)