Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

બપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ઇસ્‍લામાબાદમાં મરીયમની ધરપકડ માટે આવેલ મહિલા પોલીસને મરિયમે કહ્યું અમે તો આવી ચુક્યા છીએ પરંતુ તમે મોડા પડ્યા

વિમ્બલડનમાં સર્જાયો જબરો અપસેટ : અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી જર્મનીની એન્જલિક કર્બર પ્રથમ વખત બની વિમ્બલડનમાં ચેમ્પિયન