Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઇંગ્લેન્ડ સામે વનડે સિરીઝ જીતવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા

મુંબઈ : ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઈન્ડિયાએ ટી20 સિરીઝ પોતાના નામે કરી લીધી. ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને હાર આપ્યા બાદ આજે વનડે સિરીઝની બીજી મેચ છે. ત્યારે ભારત આજે લોર્ડઝ ખાતે વનડે સિરિઝને પણ પોતાના નામે કરવાના ઈરાદે મેદાને ઉતરશે. મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમય અનુસાર આજે બપોરે 3:30 કલાકે શરૂ થશે

(12:56 pm IST)