Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફિફા વર્લ્ડ કપઃ આજે ત્રીજા સ્થાન માટે ઇંગ્લેન્ડ અને બેલ્જીયમ વચ્ચે મુકાબલો

ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાંસના હાથે બેલ્જિયમ અને ક્રોએશિયાના હાથે ઈંગ્લેન્ડની હાર થયા બાદ બન્ને ટીમ ફાઈનલમાં પહોંચી શકી નહોતી. પરંતુ આ બંને ટીમ માટે સન્માન મેળવવાનો વધુ એક મોકો છે. આજે શનિવારે ઇંગ્લેન્ડ અને બેલ્જિયમ વચ્ચે ફિફા વર્લ્ડ કપના ત્રીજા સ્થાન માટે મુકાબલો થશે. ત્યારે પ્રતિષ્ઠાના આ જંગમાં આકરો મુલાબલો જોવા મળશે

 

(12:41 pm IST)