Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કયારેક કયારેક આલોચક પોતાનું સર્વશ્રેષ્ઠ શોધી કાઢે છે : માંજરેકરને ટ્રોલ કરતા યુવરાજ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલ-રાઉન્ડર યુવરાજસિંહએ પોતાના રીટાયર મેન્ટ પર શુભકામનાઓ આપવાને લઇ  કોમેન્ટેટર સંજય માંજરેકરને ટ્રોલ કર્યા છે. યુવરાજએ લખ્યું ધન્યવાદ સંજય કયારેક-કયારેક આલોચક પોતાનું સર્વશ્રેષ્ઠ શોધી કાઢે છે. ચીયર્સ માંજરેકરએ કેન્સર પછી યુવરાજની ભારતીય ટીમમાં પરત આવવાને પ્રોફેશ્નલ ને બદલે ભાવનાત્મક નિર્ણય બતાવ્યો હતો.

(11:18 pm IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST