Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કોચ બેસ્ટ હશે તો પ્લેયર પણ બેસ્ટ બનશે

અર્જુન એવોર્ડ વિજેતા જવાલ ગુટ્ટા કહે છે

નવી મુંબઈઃ  અર્જુન એવોર્ડ વિજેતા બેડમિન્ટન પ્લેયર જવાલા ગૂટ્ટાએ તાજેતરમાં જણાવ્યું છે કે જો સારા કોચ હશે તો પ્લેયરો પણ સારાજ બનશે, દેશની સ્પોટ્સ સિસ્ટમ વિશે વાત કરતાં જવાલાગ કહ્યું કે મારા ખ્યાલથી આ એ સમય છે જયારે આપણે આપણા ભારતીય કોચને વિદેશી કોચના માફક તેયાર કરીએ, જેનાથી આપણે કોસો દૂર છીએ. ખરી રીતે આપણે કોચનું મહત્ત્વ સમજતા નર્થી. આરીફ સર દેશ માટે કેટલું બધું કરે છેં, પણ ભાગ્યે જ તેમને કોઈ સ્વીકૃતિ મળે છે. સરકારે આ બાબતમાં વચ્ચે હસ્તક્ષેપ કરવો જોઈએ અને પહેલાં દેશના કોચ તૈયાર કરવાની દિશામાં કામ કરવું જોઈએ કેમ કે જો કોચ બેસ્ટ હશે તો તેના નેતૃત્વમાં તૈયાર થનારા પ્લેયર પણ બેસ્ટ જ હશે.

(3:27 pm IST)