Gujarati News

Gujarati News

ઉપરાષ્ટ્રપતિના શનિવારથી ત્રણ દિવસના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ: પોલીસ તંત્રના ગૌરવવંતા પ્રસંગે ગાંધીનગર આવતા વૈકયા નાયડુ વડોદરા- આણંદ- ગાંધીનગર- અમદાવાદ અને કચ્છની મુલાકાત પણ લેશેઃ મુખ્યમંત્રી, ગર્વનર,અધ્યક્ષ, ચીફ સેક્રેટરી, ડીજીપી -પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા, વડોદરા કલેકટર તથા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહીતના મહાનુભાવો દ્વારા સ્વાગત થશેઃ કચ્છની મુલાકાત સંદર્ભે બોર્ડર વડા સુભાષ ત્રિવેેદી અને એસપી સૌરભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તને આખરી ઓપઃ ચીફ પ્રોટોકોલ અધિકારી કમલ દયાની વિગેરેના માર્ગદર્શનમાં દિલ્હીના માર્ગદર્શન મુજબ આખરી ઓપ.. access_time 12:01 pm IST