Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

અશ્વિન પાસેથી શીખેલી સ્પિન વિદ્યાને ભારત સામે ટેસ્ટમાં અજમાવશે મુજીબ ઝદરાન

અફઘાનિસ્તાનના યુવા સ્પિનર મુજીબ ઝદરાને કહ્યું હતું કે આઈપીએલ દરમિયાન ભારતીય દિગ્ગજ રવિચંદ્રન અશ્વિન પાસેથી બોલીંગની કેટલીક નવી રીતે શીખ્યો છે. અશ્વિનની આ ટીપ્સ ભારત સામેની એકમાત્ર ટેસ્ટમાં કામ આવશે. ગયા વર્ષે ઓગષ્ટમાં આંતરરાષ્ટ્રીય મેચમાં પદાર્પણ કરનારો ૧૭ વર્ષનો આ બોલર રાશીદ ખાનની સાથે જ અફઘાનિસ્તાનની બોલીંગ - આક્રમણનો મહત્વનો સભ્ય બન્યો છે.

(12:47 pm IST)