Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

૧૦ વર્ષ બાદ શ્રીલંકા સામે જીત્યુ વેસ્ટ ઈન્ડિઝ

૩૩ વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે પોતાની બંને ઈનિંગ્સમાં દાવ ડિકલેર કર્યો હતો : સ્પિનર રોસ્ટન ચેસ સામે શ્રીલંકન બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારતા પહેલી ટેસ્ટમાં કેરિબિયનોનો ૨૨૬ રનથી વિજય : ચોથી ઈનિંગ્સમાં ૪૫૩ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ ૨૨૩ રનમાં જ થઈ ઓલઆઉટ : વેસ્ટ ઈન્ડિઝ ત્રણ મેચોની સીરીઝમાં ૧-૦થી થયુ આગળ

(12:44 pm IST)