Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જેબીએલની સ્પોટર્સ ઈયરફોનની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની પી વી સિંધુ

નવી દિલ્હી: ભારતીય બેન્ડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ભારતમાં જેબીએલની સ્પોર્ટ્સ ઈયરફોનની નવી સીઝર માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તે ઓલમ્પિક અને એશિયન ગેમ્સની રજત પદક વિજેતા છે.

પીવી સિંધુ કહ્યું કે જેનીએલ ઈયરફોન મારા જેવા ઍથ્લીટો માટે આર્દશ છે જે દરેક જગ્યા પર મ્યુજિક લઇ જવા માટે આતુર હોય છે. ઈયરફોન ને કંપનીએ ખેલાડીઓની ક્ષમતાને ધ્યનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

(4:07 pm IST)