Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શ્રીલંકાનો દિનેશ ચંદીમલ એશિયા કપમાં નહિં રમે

આંગળીમાં થયેલી ઈજાને કારણે શ્રીલંકાનો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ ચંદીમલ એશિયા કપમાં નહીં રમે. શ્રીલંકાની ટી-૨૦ લીગ દરમ્યાન તેને આ ઈજા થઈ હતી.

(3:40 pm IST)