Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાફેલ નડાલ ૧૨મી વખત જીત્યો ૧૮મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ

રમાયેલી ટેનિસની મેચમાં રાફેલ નડાલે ૧૨મી વખત ફ્રેન્ચ ઓપન જીતીને કરીઅરનું ૧૮મું એન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું છે. તેણે ઓસ્ટ્રીયાના ડોમનિક થેમને ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. ૧૨ વખત ફ્રેન્ચ ઓપન જીતનાર તે વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે.

(4:14 pm IST)