Gujarati News

Gujarati News

  • કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણ કોર્ટની કોર્ટે ૭માંથી ૬ આરોપી દોષિત જાહેર કર્યાઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસઃ માસ્ટરમાઇન્ડ સાજીરામ, દિપક, પ્રવેશ, તિલકરાજ, આનંદ દત્તા દોષિત access_time 12:03 pm IST

  • ઊંઝા APMC ચૂંટણીમાં 94.95 ટકા મતદાન : એશિયાની પ્રથમ શ્રેણીના ઊંઝા APMCમાં ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રીયા શાંતિમય માહોલમાં સંપન્ન :APMCની આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાંથી 313 પૈકી 311 અને વેપારી વિભાગ માંથી 1631 પૈકી 1535 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો access_time 12:40 am IST

  • સાવકી માતા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી પુત્રની ધરપકડ :અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા રહેતા સાવકા પુત્ર સામે નોંધાવી ફરિયાદ :રાતે ઘરમાં એકલી હતી ત્યારે પુત્ર ઘરે આવ્યો:વાત કરવાના બહાને અંદરના રૂમમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા કહ્યું :ઇન્કાર કરતા સાવકી માતાના મોઢે રૂમાલ બાંધી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો access_time 1:03 am IST