Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ધોનીએ દ્રવિડના રેકોર્ડની કરી બરાબરી : હવે માત્ર સચિન આગળ

ધોની તેના વન ડે કરિયરની ૩૪૦મી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. જેની સાથે જ તેણે દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. દ્રવિડે ભારત તરફથી રમતા ૩૪૦ વન ડેમાં ૧૦૮૮૯ રન બનાવ્યા છે. જેમાં ૧૨ સદી અને ૮૩ અડધી સદી સામેલ છે. જયારે સચિન તેંડુલકરે ૪૬૩ વન ડે રમી છે. જેમાં તેણે ૧૮૪૨૬ રન બનાવ્યા છે. તેમાં ૪૯ સદી અને ૯૬ અડધી સદી પણ સામેલ છે.

(4:14 pm IST)