Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રોહિતે ઓસ્ટ્રેલિયા સામે ફટકાર્યા ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન

ઓવલ : ગઈ કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર ૧૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ જોવા મળી હતી. આ વર્લ્ડ કપમાં રોજ નવા-નવા રાકેશ પણ બનતા રહે છે અને ગઈ કાલની મેચમાં પ૭ રને આઉટ થનાર રોહિત શર્મા નામે એક અનોખા રેકોર્ડ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયા જેવી દમદાર ટીમ સામે ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન કરનારો પહેલો ભારતીય પ્લેયર બનવા નો રેકોર્ડ  રોહિત ના નામે થયો છે. આ કીર્તિમાન તેણે ૩૭ ઇનિંગમાં રચ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ની સામે ઝડપથી ર૦ રન પૂરા કરનારા ટોપ પાંચ પ્લેયરોમાં સચિન તેડુલકર, વિવિયન રિચર્ડ, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની નો સમાવેશ થાય છે. આ ચારેય પ્લેયર એ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૦૦ રન પૂરા કરવા માટે અનુક્રમે ૪૦, ૪૪, ૪૪ અને ૪૫ ઇનિંગ રમી હતી.

(4:12 pm IST)
  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 11:32 pm IST

  • ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ તમામ પોર્ટ ઉપર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું, ૧૨ અને ૧૩ જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી access_time 1:46 pm IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST