Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

દીપક ચાહરએ ફેંકી ર૪ માંથી ર૦ ડોટ બોલઃ આઇપીએલમાં બનાવ્યો રેકોર્ડ

ચેન્નઇ સુપર કિંગ્સના બોલર દિપક ચાહર એક આઇપીએલ મેચમાં સર્વાધિક ડોટ બોલ ( જેમા કોઇ રન ન બને ) ફેંકનારા બોલર બન્યા છે. એમણે આ ઉપલબ્ધી મંગળવારના કોલકતા નાઇટ રાઇડર્સ સામે પોતાની ચાર ઓવરના સ્પેલમાં ર૦ ડોટ બોલ ફેંકી મેળવી હતી.

(12:14 am IST)