Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બોલિંગ શીખવા માટે શેન વોર્નની રેડિયા કોમેન્‍ટરી સાંભળતો હતોઃ નેપાળના સ્‍પિનર સંદિપ લામિધાનેની પ્રતિક્રિયા

નેપાળના ૧૯ વર્ષીય સ્‍પિનર સંદિપ લામિછાને જણાવ્‍યુ છે કે તે બોલિંગ શીખવા માટે શેન વોર્નની રેડિયો કોમેન્‍ટરી સાંભળતો હતો.

સંદિપએ કહ્યું હુ એમનો અવાજ સાંભળતો હતો તે જે સલાહ આપતા એને અમલમાં લાવતો હતો.

સંદિપને એમણે ટ્રેનિંગ માટે ઓસ્‍ટ્રેલિયા લઇ જવાને લઇ પૂર્વ ઓસ્‍ટ્રેલીયાઇ કેપ્‍ટન માઇકલ કલાર્કને પણ ધન્‍યવાદ આપ્‍યા.

(11:06 pm IST)