Gujarati News

Gujarati News

તા. ૯ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧૨ સોમવાર
તા. ૭ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧૧ શનિવાર
તા. ૬ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧૦ શુક્રવાર
તા. ૫ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૯ ગુરૂવાર
તા. ૪ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૮ બુધવાર
  • ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડેન્‍ટસ યુનિયને વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્‍થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્‍ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્‍યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્‍વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST

  • ૧૫માંથી ૧૨ બેઠક ઉપર ભાજપની વિજય પતાકા : કોંગ્રેસ પરાજય સ્‍વીકાર્યોઃ કહ્યુ લોકોએ પક્ષ પલ્‍ટો કરનારાને સ્‍વીકારી લીધા છે access_time 1:35 pm IST

  • અરબી સમુદ્રમાં ઓખાની મોઇન નામની બોટ ડૂબી જતા સાત માછીમારો લાપતા છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે access_time 11:01 pm IST