Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

૧પ૦ રણજી ટ્રોફી મેચ રમનારા ઇતિહાસમાં પ્રથમ ક્રિકેટર બન્‍યા ૪૧ વર્ષીય વસીમ જાફર

            આંધ્ર વિરૂદ્ધ વિદર્ભ તરફથી સોમવારના મેદાન પર ઉતરવા સાથે ૪૧ વર્ષીય વસીમ જાફર ૧પ૦ રણજી ટ્રોફી મેચ રમનારા ઇતિહાસમાં પહેલા ક્રિકેટર બન્‍યા.

            જાફર પછી દેવેન્‍દ્ર બુંદેલા ૧૪પ (૧૯૯પ થી ર૦૧૮) અને અમોલ મજમૂદાર ૧૩૬ મેચ (૧૯૯૩ થી ર૦૧૪ ) છે. જાફર રણજી ટ્રોફીના ઇતિહાસમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી પણ બન્‍યા છે. જાફરનો આ રપ૪ મો ફર્સ્‍ટ કલાસ મેચ છે.

(10:23 pm IST)