Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હોકી વિશ્વ કપમાં પાકિસ્તાન ટીમ ડબલ ફટકો : ઉપક્પ્તાન પછી કપ્તાન ઇજા થતા ટુર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી: પાકિસ્તાન હોકી ટીમ વિસ્વ્હ કપ અભિયાનમાં એક પછી એક બે જબરદસ્ત ફટકા સહન કરવા મળ્યા છે પહેલા ઉપક્પ્તાન અહમદ બટ ખોટી રીતે ટેકલ કરવા જતા એક મેચમાં પ્રતિબંધ મુકાયો છે ત્યારે ટીમના કપ્તાન મોહમ્મ્દ રિજ઼વાનને ઇજા થવાના લીધે તે હવે ટુર્નામેન્ટમથી બહાર થઇ ગયો છે. મલેશિયા સામે 1-1થી મેચ ડ્રા રમીને ટેકલ વખતે બટ ખોટી રીતે આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવતા તેના પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ રિજ઼વાનને આંગળીમાં ફેક્ચર આવ્યું છે.

(5:34 pm IST)