Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • કલેકટરના નામે નાણાં પડાવતો શખ્સ ઝડપાયો મહેસાણાના ઉધોગપતિને કલેકટરના નામે માંગ્યા હતા દોઢ લાખ : રાજેશ ત્રિવેદી નામના શખ્સ ની એલસીબી પોલીસે અમદાવાદ થી ઝડપી લીધો : રાજેશ ત્રિવેદી નામના આરોપીનો ગુનાહિત છે ભૂતકાળ : આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ૧૦ હજારના જામીન પર કર્યો મુકત access_time 11:34 am IST

  • સુરત : અલ્પેશ કથીરિયાની જેલમુકિત અંગે PAASની ટીમ સાથે સુરત પોલીસની મિટિંગ : PI, JCP, અને સુરત પોલીસ કમિશ્નર સાથે મિટિંગ યોજાઈ access_time 4:28 pm IST

  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો :નલિયા ૧૧.૭ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર :પોરબંદર અને મહુવામાં ૧૨.૫ ડિગ્રી તાપમાન :અમરેલી ૧૩.૧ ડિગ્રી, વડોદરા ૧૩.૪ ડિગ્રી, ડીસા ૧૩.૯ ડિગ્રી, રાજકોટ ૧૪.૬ ડિગ્રી:સુરત ૧૫.૨ ડિગ્રી, અમદાવાદ ૧૫.૯ ડિગ્રી access_time 1:34 am IST