Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બિહારના 26 ખેલાડીઓ ભાગ લેશે 75મી સિનિયર નેશનલ સ્કવેશ ચેમ્પિયનશીપમાં

નવી દિલ્હી: શહેર ખાતે 9થી 14 ડિસેમ્બર સુધી સ્કવેશ રેકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી આયોજિત 75મી સિનિયર નેશનલ સ્કવેશ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર બિહારના સ્કવેશ ખિલાડીઓના નામની યાદી જાહેર થઇ ગઈ છે. પુરુષ વર્ગના બિહારના ખેલાડીઓ દિલ્હી પોહચી ગયા છે જયારે મહિલાખેલાડીઓ શ્રમજીવી એક્સપ્રેસ દ્વારા 9 તારીખે દિલ્હી જવા રવાના થશે.

(5:28 pm IST)