Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પંજાબના ક્રિકેટ ખેલાડી અભિષેક ગુપ્તા ડોપિંગ મામલે હકાલપટ્ટી

નવી દિલ્હી: પંજાબ માટે રણજી ટ્રોફી રમનાર અભિષેક ગુપ્તા ડોપિંગ મામલે દોશી સાબિત થતા બરખાસ્ત કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે. કે અભિશેકહે અજંતાથી એક પ્રતિબંધિત પ્રદાર્થનું સેવન કર્યું હતું મોટેભાગે ઉદરસની દવામાં મળતું હોય છે. બીસીસીઆઇએ વધુમાં કહ્યું કે રણજી ટ્રોફીમાં પંજાબની ટીમનું પ્રતિનિધત્વ કરનાર અભિષેકાએ બોર્ડના ડોપિંગ રોધી કાર્યક્રમ અંતર્ગત 15 જાન્યુઆરી 2018ના નવી દિલ્હીમાં ટી-20 સ્પર્ધામાં યુરીનો નમૂનો આપ્યું હતું જેમાં ડોપિંગનો રિપોર્ટ પોજીટીવ આવ્યો છે અને તેથી તેને બરખાસ્ત કરવાનો નિર્ણય લવામાં આવ્યો છે.

(4:21 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST