Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આયરલેન્ડને હરાવીને નેધરલેન્ડ્સની મહિલા ટીમે આઠમી વખત જીત્યો હોકી વર્લ્ડકપ

હોકી વર્લ્ડકપમાં ફાઈનલમાં એકતરફી મેચમાં નેધરલેન્ડ્સ આયરલેન્ડને ૬-૦થી હરાવી આઠમી વખત વર્લ્ડકપ ચેમ્પિયન બન્યુ હતું

(2:20 pm IST)