Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પી.વી.સિંધુ અને પ્રણોય ઈન્‍ડોનેશિયા ઓપનમાંથી બહાર

ભારતની પી.વી.સિંધુ અને એચ. એસ. પ્રણોય જકાર્તામાં રમાતી ઈન્‍ડોનેશિયા ઓપનમાંથી બહાર ફેંકાઈ ગયા છે. કવોર્ટર ફાઈનલમાં પી.વી.સિંધુ ચીનની હી બિંગજીયાઓ સામે ૩૭ મિનિટમાં હારી હતી. પ્રણોય ચીનના શી યુકી સામે પરાજીત થયો હતો.

(4:18 pm IST)