Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

'બડી' નો-બોલ પકડવામાં નિષ્ફળ રહેલ અમ્પાયર ફ્રી હિટ બોલ પર આઉટ થયા ગેલ

વિશ્વકપમા ગુરુવારના  થયેલ મેચમાં ઓસ્ટ્રેલીયન બોલર મિચલ સ્ટાર્કની બડી નો બોલ પકડવામા અમ્પાયર ક્રિસ ગેફની  નાકામ રહ્યા અને આગલા બોલ પર વેસ્ટ ઇન્ડિઝના બેટસમેન ક્રિેસ ગેઇલ આઉટ થઇ ગયા. જો આ બોલને  નો-બોલ કરાવી દેત તો ગેલ આઉટ થવાવાળી બોલ ઠરાવી દેત તો  ગેલ આઉટ થવાવાળી બેાલ ફ્રી હીટ હોત. ઓલ રાઉન્ડર કાર્લોસ બ્રેથવેટએ કહ્યું અમ્પાયરિંગ થોડી નીરાશાજનક હતી.

 

(11:35 pm IST)