Gujarati News

Gujarati News

  • પંજાબ કોંગ્રેસમાં ડખ્ખોઃ સિધ્ધુની બગાવતઃ કેબિનેટની બેઠકમાં ન ગયાઃ મુખ્યમંત્રી અમરિન્દર ઉપર કર્યા પ્રહારો access_time 4:02 pm IST

  • રવિવારે GPSCની પરીક્ષા : રાજકોટમાં ૯૦ કેન્દ્રો : ર૧ હજાર ઉમેદવારોઃ ૧૮૦ અધિકારી : રવિવારે તા. ૯ જૂનના રોજ રાજકોટમાં GPSCની પરીક્ષા લેવાશેઃ વેચાણ વેરા નિરિક્ષક વર્ગ-૩ની ભરતી માટેની આ પરીક્ષામાં રાજકોટના ર૧ હજારથી વધુ ઉમેદવારો ૯૦ કેન્દ્રો ઉપર સવારે ૧૧ થી ૧, દરમિયાન જનરલ નોલેજનું પેપર આપશે : આ અંગેનો કન્ટ્રોલરૂમ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રહેશેઃ કલેકટર તંત્ર દ્વારા પરીક્ષા માટે ૧૮૦ અધિકારીના ઓર્ડરો access_time 3:33 pm IST

  • શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં વરસાદનું વિઘ્નઃ મેચ રમાય નહિં તેવી શકયતા : ગ્રિસ્ટલના મેદાનમાં સવારથી વરસાદ ચાલુઃ વરસાદના લીધે આખુ ગ્રાઉન્ડ ભીનુ access_time 4:14 pm IST