Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બહાર થયા આ બે દબંગ બોલર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ ટીમ થોડા દિવસ પછી ભારતના પ્રવાસ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે ઓસ્ટ્રેલિયાઈ ટીમ ભારતના પ્રવાસ માટે 2 ટી-20 મેચ અને પાંચ વન દે મેચોની સિરીઝ રમવાની છે. આ પ્રવાસ 24 ફેબ્રુઆરીનાથી શરૂ થશે.પહેલી મેચ ટી-20 બેંગલુરુમાં રમાશે.ઓસ્ટ્રેલિયાનીaa જાહેર થયેલ ટીમમાં બે ફાસ્ટ બોલર મિચેલ સ્ટોર્કને શામિલ કરવામાં નથી આવ્યો જેનું કારણ તેને સ્નાયુઓમાં દુખાવો થયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જ્હોશ હેઝલવુડને પણ આ ટીમમાં સામેલ નથી કરાયો કેમ કે તેને કમરના ઇજા પહોંચી છે.

(6:25 pm IST)