Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝમાંથી શિખર ધવનને પડતો મૂકાતા અનેક અટકળ

શિખરની પત્નિ અને અનુષ્કા વચ્ચે ઝઘડો થયો હતો

મુંબઈ : વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં શિખર ધવનને અચાનક બેસાડી દેવાતા અનેક અટકળો લગાવવામાં આવી છે. ત્યારે આ બાબતે એક ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. ખરેખર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શિખરની પત્નિ અને અનુષ્કા વચ્ચે ઝઘડો થયો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ જ કારણ હતું કે વિરાટે એશિયા કપમાંથી પોતાનું નામ પાછુ ખેચ્યુ હતું ત્યારબાદ ધવનને ત્રીજી ટેસ્ટ પણ નહોતી રમાડવામાં આવી હતી.(૩૭.૫)

(4:00 pm IST)
  • મોદી સામે મમતાને મેદાનમાં ઉતરવું છેઃ ૧૯ જાન્યુ.એ કોલકતામાં યોજશે જંગી રેલીઃ ભાજપ વિરોધી પક્ષોને આમંત્રણ મોકલશેઃ CPICM ને પણ બોલાવશેઃ કેજરીવાલ, ચંદ્રબાબુ, ઉમર અબ્દુલ્લા, કેરળના મુખ્યમંત્રી હાજર રહેશે access_time 3:47 pm IST

  • પાકિસ્તાનમાં એશિયાના કંપની કેસમાં PML -N પ્રમુખ શાહબાઝ શરીફની ધરપકડ ;પાકિસ્તાન નેશનલ એકાઉન્ટેબીલિટી બ્યુરો (NAB )એ પાક,મુસ્લિમ લીગ -નવાઝના પ્રેસિડેન્ટ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા શાહબાઝ શરીફને પકડી લેવાયા access_time 1:21 am IST

  • સ્માર્ટ સીટી માટે ૫૦ કરોડની ગ્રાન્ટ મંજુર : બંછાનિધિ પાની: રૈયા સ્માર્ટ સીટી માટેની સૌ પ્રથમ ૫૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરતી કેન્દ્ર સરકારઃ રૈયા સ્માર્ટ સીટીમાં 'રેસકોર્ષ-૨, અટલ સરોવર સહીતનાં પોજેકટનાં ઝડપી વિકાસ માટે કેન્દ્રની ગ્રાન્ટ સહાય રૂપ થશેઃ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીની જાહેરાત access_time 3:47 pm IST