Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

બટલરના ઘરે લક્ષ્મીજી પધાર્યા

ઇંગ્લેન્ડના વિકેટકિપર બેટસમેન જોસ બટલર બીજી વખત પિતા બન્યો છે. દીકરીનો જન્મ થયો છે. બટલરે તસ્વીર સોશ્યલ મિડીયામાં શેર કરી છે.

(3:24 pm IST)