Gujarati News

Gujarati News

બુધવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો મહાપરિનિર્વાણ દિવસ નિમિતે એક દિવસીય નિઃશૂલ્ક ઓશો ધ્યાન શિબિર- સન્યાસ ઉત્સવ- હૃદયાંજલી સાથે પુષ્પાંજલી: વિશ્વની પહેલી ઘટના મા- બાપે દિકરાના હાથે સન્યાસ લીધો : શિબિર આયોજક- સ્વામિ સત્ય પ્રકાશ, શિબિર સંચાલક- સ્વામિ જીન સ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા), શિબિર કાર્યક્રમ સંચાલીકા- પૂર્વીદિદિ (માં પ્રેમ સુરંજના) : ઓશોના પિતાશ્રી પૂ.દાદાજી (સ્વામી દેવતીર્થ ભારતી) ૮ સપ્ટેમ્બર-૧૯૭૯ના રોજ નિર્વાણ પામેલાઃ ત્યારે ઓશો સન્યાસીઓએ ઓશો કહેલ કે આ દિવસ પૂ.દાદાજીના દિવસ તરીકે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએઃ ત્યારે ઓશોએ કહેલ કે આ દિવસ ફકત તેમના પિતાજી પુરતો સિમીત નહી પરંતુ જે કોઈ ઓશો સન્યાસી- પ્રેમી નિર્વાણ પામ્યા હોય અથવા પામવાના હોય તેના સમસ્ત ઓશો પરિવારનો દિવસ એટલે ઓશો જગતમાં ૮ સપ્ટેમ્બરને ઓશો મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે : શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી, જે લોકોએ કોરોનાની વેકસીન લીધેલ હશે તેઓને જ શિબિરમાં પ્રવેશ અપાશે access_time 3:28 pm IST