Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભારતને ક્રોએશિયાએ 5-0થી પરાસ્ત કરી મેળવી જીત

નવી દિલ્હી: ભારત અંડર-19 ફૂટબોલ ટીમના ચાર દેશોની ફૂટબોલ ટુર્નામેન્ટના પહેલા મેચમાં ક્રોએશિયાએ ભારતને 5-0થી હરાવીને પહેલી જીત મેળવી છે.

મેજબાન ક્રોએશિયાના પોતાની જમીન પર રમાયેલ ટુર્નામેન્ટના પહેલા મેચમાં જીતથી શરૂઆત કરી છે. ભારતીય ટીમની આગામી મેચ સ્લોવેનિયા સામે આજે અને 9 સપ્ટેમ્બરના ફ્રાન્સ સામે યોજાશે.

(6:15 pm IST)