Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

નંબર વન જોકોવિચ કતાર ઓપનમાં મળી હાર

નવી દિલ્હી: વિશ્વનો નંબર એક ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને કતાર ઓપનમાં હારનો સામનો કરવો પડ્યો છે જેના લીધે તેનો ફાઇનલનું સપનું તૂટી ગયું છે. આ સ્તરમાં તેની પહેલી હાર છે. જોકોવિચને વિશ્વના નંબર 24 ખેલાડી રોબર્ટો બટિસ્ટાએ અગુટે ત્રણ ગેમોના સેટમાં 6-3,6-7, 6-4થી માત આપીને ટુર્નામેન્ટમાંથી બહાર મુક્યો છે.

(4:26 pm IST)