Gujarati News

Gujarati News

  • વિજય માલ્યાને ભાગેડુ તથા આર્થિક અપરાધી જાહેર કરાયો : પીએમએલએ સ્પેશ્યલ કોર્ટે ભાગેડુ તથા આર્થિક અપરાધી જાહેર કર્યો : હવે ઈડી તેની સંપતિને જપ્ત કરી શકશે access_time 3:38 pm IST

  • રવિવારે પેટ્રોલના ભાવ યથાવત ; ડીઝલમાં લિટરે 10 પૈસા ઘટયા : છેલ્લા બે દિવસથી ઇંધણના ભાવ ઘટાડાને ફરીવાર આંશિક લગામ લાગી : છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો : રવિવારે માત્ર ડીઝલના ભાવમાં લિટરે 10 પૈસા ઘટ્યા access_time 12:37 am IST

  • ભરૂચ :અંકલેશ્વર NH.48 પર મૂળદ ટોલ પ્લાઝા નજીક મર્સિડીઝ કાર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત : અકસ્માત માં સદનસીબે કોઈ જાનહાની નહિ:ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી access_time 12:15 am IST