Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

નિનાદ વ્યાસે ઈન્ટરનેશનલ થાઈ કિક બોકિસંગ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ

ભુતાનમાં યોજાયેલા બીજા ઈન્ટરનેશનલ થાઈ કિક બોકસીંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. કુલ ૧૧ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સ્પર્ધામાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભુતાન જેવા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કોચ વિનોદ શિંદેના માર્ગદર્શનમાં ૧૮ વર્ષના નિનાદ વ્યાસે અન્ડર-૬૫ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

(4:15 pm IST)