Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ધોની બાયોપિકની સિક્વલ બનશે: સુશાંત ફરી લીડ રોલમાં!

મુંબઈ :ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલીએમ એસ ધોની : અનટોલ્ડ સ્ટોરી'ની હવે સિક્વલ પણ બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિક્વલમાં ધોનીની કેપ્ટનશિપમાં ધોનીની વર્લ્ડકપ 2011 બાદની જર્ની દેખાડવામાં આવશે.
 
એવા પણ અહેવાલ વહેતા થયા છે કે ફિલ્મમાં પણ ધોનીના રોલમાં સુશાંત સિંહ રાજપૂત દેખાશે. પ્રથમ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

(12:30 am IST)