Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જગનો તાત થશે આનંદિત - ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં મોદી સરકારે કર્યો દોઢ ગણો વધારો : કેબિનેટે આપી મંજૂરી : ખાદ્ય સબસિડી બિલમાં થશે વધારો : ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત

'સત્યમેવ જયતે 'ના સોન્ગમાં નૂરા ફતેહીના સેક્સી બેલી ડાન્સે 'દિલબર' ગીતમાં લગાવ્યાં ચાર ચાંદ: જુઓ VIDEO

આકાશ-શ્લોકાની સગાઈની ભવ્યતા: ડ્રોનથી મહેમાનોને પીરસાયું ભોજન: જુઓ વીડિયો