Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

એશિયન ગેમ્સમાં હોકીમાં થયા રેકોર્ડ બ્રેક 314 ગોલ

નવી દિલ્હી:ઇન્ડોનેશિયામાં આયોજિત 18માં એશિયન ગેમ્સમાં પ્રુરુષ હોકી ટુર્નામેન્ટમાં ટોટલ 314 ગોલ થયા છે જે રેકોર્ડ બની ગયો છે. ટુર્નામેન્ટમાં તમામ ટીમોની તરફથી કુલ મળીને 314 ગોલ  થયા હતા, વર્ષ 1908 પછી પહેલી વખત આવ્યું બન્યું છે. પહેલા 2002માં કુઆલાલંપુરમાં આયોજિત  પુરુષ હોકી વિશ્વ કપમાં 300 ગોલ થયા હતા.

(12:51 pm IST)