Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

બાંગ્લાદેશ પત્રકારએ પૂછયુ શુ આપ ૧પ વર્ષ પછી પીએમ બનશોઃ મુર્તજા બોલ્યા આપ મને મારવા ઇચ્છો છો

બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મુર્તજા થી એક પત્રકારે પુછયુ કે  શુ તે ૧૦-૧પ વર્ષ પછી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બનશે તો મુર્તજાએ કહ્યું આપ મને મારવા માગો છો, બિલ્કુલ નહી.

     ગયા વર્ષે  ડીસેમ્બરમાં મૃર્તજા બાંગ્લાદેશની નરેલ સીટથી સાંસદ બન્યા હતા. ર૦૧૯ વિશ્વકપમાં ૬ મેચમા એમણે ૧ વિકેટ લીધી છે અને ૧૯ રન બનાવ્યા છે.

 

(11:33 pm IST)