Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હોકી ઇન્ડિયાના અધ્યક્ષ મુસ્તાક અહમદ: ઉપાધ્યક્ષ પદે જ્ઞાનેંદ્રો સિનિયર

૮મી હોકી ઈન્ડિયા કોંગ્રેસની ચૂંટણીમાં સોમવાર ેબિહાર હોકીના મોહમદ મુસ્તાક અહમદ વિના વિરોધે હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ ચૂંટાણા છે. અહમદ હાલના અધ્યક્ષ રાજીન્દ્રસિંહની જગ્યા લેશે. આ ઉપરાંત મણિપૂરના જ્ઞાનેંન્દ્રો નિનગોમબમ સિનિયર ઉપાધ્યક્ષ થશે. જયારે જમ્મું કાશ્મીર હોકીની અસીમા અલી અને ઝારખંડ હોકીની ભોલાનાથ સિંહ ઉપાધ્યક્ષ બનશે.

(10:11 pm IST)