Gujarati News

Gujarati News

તા. ૨ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૮ મંગળવાર
તા. ૧ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૭ સોમવાર

શિકાગો નજીક એડીન ટાઉનમાં આવેલ શ્રીજીદ્વાર હવેલીમાં ઓકટોબર માસ દરમ્યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું થનારૂ આયોજનઃ શ્રીજીદ્વાર હવેલી અને શિકાગો સાહિત્ય વર્તુળના ઉપક્રમે ઓકટોબરની માસની પાંચમી તારીખને શુક્રવારે મેૈ નહી માખન ખાયો શિર્ષક હેઠળ શ્રી કૃષ્ણની લીલાનું આકંઠ ગાન કરનાર ભકત કવિ સુરદાસના પદોનો અર્થસભર આસ્વાદ જાણીતા કવિ મુકેશ જોશી કરાવશે તેમજ છઠ્ઠી ઓકટોબરના રોજ જાણીતા કવિ મુકેશ જોશી અને અનિલ ચાવડા તેમજ શિકાગોના કવિઓ તેમની લોકપ્રિય કવિતાઓનો આસ્વાદ કરાવશેઃ વિશેષમાં ઓકટોબરની ૧૦મીથી ૧૮મી તારીખ દરમ્યાન દરરોજ ગરબાનું આયોજન કરવામાં આવશે અને ૧૮મી ઓકટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે: access_time 11:23 pm IST

તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૫ રવિવાર
તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૪ શનિવાર
તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૩ શુક્રવાર