Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

હું શાકાહારી છુ અને શાકભાજી જ ખાઉ છું: વિરાટ

મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટવીટ કરી કહયુ છે કે મે કયારેય દાવો નથી કર્યો કે હું શુધ્ધ શાકાહારી છું હમેંશા કહુ છુ કે હુ શાકાહારી છુ અને શાકભાજી ખાઉ છું. જો કે તેણે સ્પષ્ટ કર્યુ નથી કે તે ઇંડા ખાય છે કે નહિ.

(11:50 am IST)