Gujarati News

Gujarati News

હવે કોરોના સામેના જંગમાં સરકારી તંત્રની મદદે પોલીસ ગ્રામ્ય મિત્રો: ઓકિસજન લેવલ,તાવ કેવી રીતે માપવો? નાની પણ ખૂબ મહત્વની જાણકારી આપી ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરી, સંભવિત ત્રીજી લહેર સામે જાગૃતિ અભિયાનનો અમદાવાદ જિલ્લાથી મુખ્ય પોલીસ વડા દ્વારા પ્રારંભ : આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્ય વિસ્તારના કોરોના યોધ્ધાઓ સાથે પોલીસ મિત્રો સંકલન રાખી, ઘરે ઘરની પરિસ્થિતિથી સરકારને પણ વાકેફ રાખશે : રેન્જ વડા વી. ચંદ્ર શેખર,એસપી વીરેન્દ્ર યાદવ દ્વારા હાલ તુરત ૪૫૫ ગામડા માટે, ૩૫૦૦ પોલીસ મિત્રોની નિમણુક, સફળતા મળ્યે ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારો આવરી લેવા આશિષ ભાટિયા એસપી, રેન્જ વડા સાથે મળી રણનીતિ ઘડી કાઢવા સક્રિય.. access_time 11:54 am IST