Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ઓસ્ટ્રેલીયાઇ લોકોએ સ્મિથ અને વોર્નરને એક વધારે મોકો આપવો જોઇએ : પેન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પ્રતિબંધ ભોગવી રહેલ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને લઇ ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન ટીમ પેન એ કહયુ કે ઓસ્ટ્રેીલાઇ લોકોએ આ બંંને ખેલાડીઓને એક વધુ મોકો આપવો જોઇએ.

(10:12 pm IST)